ભરૂચ શહેર માં ૧૪ એપ્રીલ ને ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિન ની ઉજવણી ના ભાગરૂપે અગ્નિ ને રોકવાના ફાયર બંબા ઓનું પ્રદર્શન શહેર ના વિવિધ મુખ્ય માર્ગો ઉપર યોજાયું હતું.અગ્નિશમન સેવા દિન નિમિત્તે ભરૂચ નગર પાલિકા ના ફાયર બંબા ઓને દુલ્હન ની જેમ સજાવટ કરી શહેર ના માર્ગો ઉપર થી પસાર થતા સહેરીજનો માં આકર્ષણ નું કેદ્ર ઉભું કર્યું હતું…………
