Proud of Gujarat
FeaturedGujarat

Breaking News…ભરૂચ-નેશનલ હાઇવે ૪૮ પર અસુરીયા નજીક ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ નેશનલ હાઇવે ૪૮ પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બે જૈન સાધ્વીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે..ભરૂચ નજીક અસુરિયા પાસે ટેમ્પાની અડફેટે આવી જતા બન્ને જૈન સાધ્વીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

Advertisement

બન્ને જૈન સાધ્વીઓ જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવ જતા હતા તે વખતે ટેમ્પાની અડફેટે આવી ગયા હતા.ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા શાળાના પૂર્વ વિદ્યાર્થી અને કેલેન્ડર બોય તરીકે જાણીતા ધનેશ ખટવાણીનું સન્માન કરાયું.

ProudOfGujarat

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!