Proud of Gujarat
FeaturedGujaratSport

ભરૂચ ડબગર સમાજ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ ડબગર સમાજ યંગસ્ટર્સ દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું .જેથી સમાજમાં એકતા અને ખેલદિલીની ભાવના વધુ મજબૂત બને .આ ટુર્નામેન્ટમાં ભરૂચ,વડોદરા અને સુરત એમ સમાજની ૩ ટીમોએ ભાગ લીધો હતો .ડબગર સમાજ દ્વારા યુવાનોને રમત-ગમતમાં પ્રોત્સાહન આપવા માટે આવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યંત રસાકશી ભરેલ સાબિત થઇ હતી.

Advertisement


Share

Related posts

માંગરોળ : નાની નરોલી GIPCL કંપનીના બોઇલરમાં યુવકને કરંટ લાગતા મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : પત્રકારો સાથે થતાં પોલીસના ગેરવર્તન સામે DYSP આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીને ઉત્તમ શાળા એવોર્ડ અર્પણ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!