Proud of Gujarat
FeaturedGujarat

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે સ્ટાર પ્રચારકો આવે તેવી સંભાવના…

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીઓ તબ્બકાવાર યોજાય રહી છે ત્યારે સમગ્ર દેશમાં કેટલીક બેઠકો એવી છે કે જે પ્રતિષ્ઠા ભરેલ બેઠક કઈ શકાય.આવી બેઠકોમાં અનેક કારણોસર ભરૂચ લોકસભા બેઠક પણ સમાવેશ થઇ છે.હવે જયારે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા હાઈ-લો પ્રોફાઈલ પ્રચાર ચાલી રહ્યો છે.તેની સામે આવનાર દિવસોમાં હવે જાહેર સભાનું આયોજન શરૂ થશે.ત્યારે તેમાં રાષ્ટ્રીય સ્તરના અને રાજ્ય સ્તરના નેતાઓ ભરૂચ જિલ્લામાં જાહેર સભાઓ ગજવવા આવે એવી સંભાવના છે.તે સાથે કેટલીક ફિલ્મી હસ્તીઓ વિવિધ રાજકીય પક્ષમાં જોડાયેલ છે તેઓ પણ રાજકીય પક્ષોનો પ્રચાર કરતી હોય છે ત્યારે આવી ફિલ્મી હસ્તીઓ પણ ભરૂચ સંસદીય મત વિસ્તારમમાં પ્રચાર અર્થે આવે એવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા અને નેત્રંગ તાલુકા ભાજપાની ટીફિન બેઠકો યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા : મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગનાં મુખ્ય આરોપી કુલ-૧૩ મોટરસાઇકલના મુદ્દામાલ સાથે નર્મદામાંથી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : શું ભારતમાં શિક્ષણનું ખાનગીકરણ થવું જોઈએ બંધ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!