Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ફીરદોશ એપાર્ટમેન્ટ ખાતે બનેલ ઘટના અંગે હત્યા નો ગુનો નોંધાતા સનસનાટી

Share

( હારૂન પટેલ ભરૂચ )

તાજેતરમા ભરૂચ ‘બી’ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમા આવેલ ફિરદોશ એપાર્ટમેન્ટ મા એક ૬૫ વર્ષના વૃધ્ધની વિકૃત લાશ મળી આવી હતી. એકલ્વાયુ જીવન જીવતા સુલેમાન મહંમદ બાવા ઉ.વ ૬૫ ની વિકૃત લાશ મળી આવી હતી. એમ મનાતુ હતુ કે આ વૃધ્ધનુ અગમ્ય કારણોસર મોત નિપજ્યુ હશે. પરંતુ પો.મો નો રીપોર્ટ આવતા પોલીસ તંત્ર ચોકી ઉથ્યુ હતુ. પો.મો રીપોર્ટ સુલેમાન મહંમદ બાવા ની હત્યા ની કરવામા આવી હતી. આ હત્યા ના બનાવમા હત્યારાઓ તીક્ષણ હથીયાર વડે સુલેમાન બાવાને જીવલેણ ઈજા પહોંચાડી તેમનુ મોત નિપજાવ્યુ હોય તેવી શંકા સેવાઈ રહી છે. તો બીજી બાજુ પો.મો ના રીપોર્ટ અનુસાર સુલેમાન બાવાની હત્યા ગળે ટુપો દઈ હત્યા કરાઈ હોવાની શંક પણ નકારી શકાતી નથી. જો કે હાલ ‘બી’ ડીવીઝન પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રસોડાની ‘ગુપ્ત સ્વીચ’ દબાવતા જ દારૂ સંઘરવાનું ભોંયરૂ ખુલતું હતું

ProudOfGujarat

ભરૂચની દુધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!