Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ તાલુકાના તણછા ગામ પાસે આવેલ ફાટક પાસે ટેમ્પો ઝાડ સાથે અથડાતાં એક નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું 

Share

આજ રોજ વહેલી સવારે આમોદ તાલુકાના તણછા ગામ પાસે આવેલ ફાટક નજીક ટેમ્પો ઝાડ સાથે અથડાતાં ટેમ્પો મા સવાર અેક નુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોટ નીપજયું હતું
જયારે એક ને ગંભીર ઈજા પહોંચતા 108 દ્રારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ ના પગલે આમોદ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી જઇ વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

સુરત પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં પનીરનાં વેપારીઓના ત્યાં દરોડા પાડયા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડીના યુવકને જૂની અદાવતે રસ્તામાં માર માર્યો.

ProudOfGujarat

પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હર ઘર ત્રિરંગાની પ્રતિકૃતિ તૈયાર કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!