Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી નગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

બારડોલી નગર પાલિકા દ્વારા કોરોના વાયરસ સામે તકેદારીના સૂચનો કરાયા હતા અને જંતુનાશક દવાનો છંટકાવ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો. જેમકે નવદુર્ગા સોસાયટી, ABC 22 ગાળા, કાન ફળિયું, ગુરુ નગર, ગાયત્રી નગર, અવધૂત નગર, સોમનાથ નગર, શ્રી નગરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આંબેડકર સર્કલ અને તલાવડી વિસ્તારના રસ્તા બ્રશ વડે સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પીપરીપાન ગામે એસ.એસ.સી. પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓનું વિતરણ.

ProudOfGujarat

લીંબડી રાશનની દુકાનો દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા રાશન સરકારી ગાઈડલાઈન મુજબ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

હાલોલ નગરમા ઈદ પર્વેની ઉજવણીને ધ્યાને લઈ પોલીસ સમીક્ષા બેઠક યોજાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!