Proud of Gujarat
GujaratFeaturedINDIA

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો.

Share

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે અને કોરોના વાયરસના વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી રૂપે સુરત જિલ્લાના બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ કાર્યક્રમો તારીખ 1-4-2020 બુધવાર માતાજીના આઠમનો હોમ-હવન કાર્યક્રમ તેમજ 6-4-2020 સોમવારના રોજ મંદિરનો પાટોત્સવ સાલગીરી તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવેલો છે જેની મૈસુરિયા/ભાટીયા સમાજના તેમજ સૌ ભક્તોએ નોંધ લેવા વિનંતી. બારડોલી પ્રદેશ મૈસુરિયાં ટ્રસ્ટી મંડળે એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં તંત્રની આ પ્રકારની કામગીરી જોઈને તો એવોર્ડ આપવા જોઈએ, જંબુસરમાં રસ્તાએ તો ધબકારા વધારી મુક્યા..!!!

ProudOfGujarat

રામ સ્વામી ગુરુકુળ ગાંધી નગરનાં હસ્તે ૧૦૪ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવિઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!