Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલીની બાલદા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સધારણ સભા યોજાઈ.

Share

બારડોલી તાલુકાની બાલદા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા વિશ્વજીતભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં મંડળીમાં રાખવામાં આવેલ હતી. આ સાધારણ સભામાં વિશ્વજીતભાઈ ચૌધરી, સુમુલ ડેરીમાંથી અતુલભાઇ, ચેતનભાઇ અને સુરેખાબેન ખાસ હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં સ્વાગત પ્રવચન બીપીનભાઈ ચૌધરી એ કરેલ હતું. ડેરીમાં વધુ દૂધ ભરવા બદલ વિજયભાઈ ગામીતને 3333 રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ તેમજ એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી હતી જ્યારે આભાર વિધિ મુકેશભાઈએ કરી હતી. વિશ્વજીતભાઈ ચૌધરીએ દૂધ મંડળીની પ્રગતિ માટે સભાસદનો આભાર માનેલ હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

ProudOfGujarat

રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ, સિક્યુરિટી, સ્વીપર અને અન્ય સ્ટાફને જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા હોબાળો.

ProudOfGujarat

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સમાં રોકાણ કરવાનો યોગ્ય સમય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!