Proud of Gujarat
INDIAFeaturedGujarat

બનાસકાંઠા : 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ.

Share

થરાદની નર્મદા કેનાલમાં આપઘાતનો સિલસિલો યથાવત છે. 29 વર્ષીય યુવતીએ ચાર બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. પાંચ લોકોમાંથી બે બાળકોને જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે યુવતી સાથે બે બાળકોના મોત નીપજ્યા છે. કેનાલમાં કૂદીને આપઘાત કરવાનું કારણ અકબંધ બંધ છે.

સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીએ જોખમ વ્હોરીને કેનાલમાં ડૂબકી લગાવી બે દીકરીને બચાવી લીધી હતી. આપઘાત કરનાર યુવતી વાવ તાલુકાના ચોથર નેસડાની છે તેમજ મૃતક યુવતીનું નામ દીવાળીબેન ખોડાભાઈ પરમાર છે. થરાદ ફાઇટરની ટિમ ઘટના સ્થળે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

Advertisement

Share

Related posts

ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ૮૧ કવિઓનું ઑનલાઈન સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગત દિવાળીના અરસામાં ઝાડેશ્વરના મહેશ નિઝામા પર હુમલો થયો હતો.જાણો હુમલો કરનાર કોણ અને કેમ હુમલો કર્યો? સોપારી કેટલાની અપાય…

ProudOfGujarat

સોનમ કપૂર જાહેર કરે છે: ‘અભિનેતાઓ હંમેશા પ્રભાવક હોય છે!’: સોનમ કપૂર વૈશ્વિક ફેશન પ્રભાવક તરીકેની તેની ઓળખ પર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!