Proud of Gujarat
FeaturedGujaratINDIA

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ઝાઝારવા ગામે અમીરગઢ તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું.

Share

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ઝાઝારવા ગામે અમીરગઢ તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું હતું.જેમાં સંગઠનને તાલુકામાં મજબૂત કરવા માટે તેમજ આગામી ચુંટણીઓ માં કોંગ્રેસ અમીરગઢ તાલુકા માં મજબૂત થાય તે માટે આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી એ જણાવ્યું હતું કે નવા વર્ષમાં આ તાલુકામાં આગામી દિવસોમાં વિકાસ થાય અને લોકો ને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા પ્રયત્નો કરવા માં આવશે.જોકે આગામી 30 તારીખે જન આંદોલન થકી દાંતા મુકામે એક વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે.જેમાં હજારોની સંખ્યા લોકો આવશે અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નિલકંઠ મંદિરે પરિક્રમાવાસીઓને વિવિધ વસ્તુઓની નિ:શુલ્ક જરૂરિયાત પૂરી કરાઇ.

ProudOfGujarat

સબરસની કમાણી પાંજરાપોળ માં દાન આપવાનો નિર્ણય કરતા ત્રણ કિશોરો જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!