Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-ડીસા પાવર હાઉસ પાસે અજાણ્યા શખ્સોનો આતંક-અજાણ્યા શખ્સો તોડફોડ કરી રીક્ષા સળગાવી ફરાર…

Share

 

જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ના ડીસા પાવર હાઉસ પાસે મોડી રાત્રીના સમયે અજાણ્યા શખ્સોનો આતંક જોવા મળ્યો હતો…અજાણ્યા શખ્સોએ અચાનક ઢસી આવી 2 જેટલી રીક્ષા માં તોડફોડ કરી રીક્ષા સળગાવી ફરાર થયા હતા.. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી રીક્ષા માં લાગેલ આગ પર કાબૂ મેળવ્યો હતો..હાલ સમગ્ર મામલે ડીસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

Advertisement

Share

Related posts

ભરૂચ : નશાખોરીની વિકસતી દુનિયામાં પોલીસનો સપાટો, ઝડપાઇ એવી વસ્તુ જે જોશમાંથી હોશમાં રહેવાના પણ કરાવે છે ફાંફાં…!! જાણો વધુ.

ProudOfGujarat

નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ આઠ દિવસ માટે બંધ, ભક્તો દર્શન નહીં કરી શકે

ProudOfGujarat

આમોદ : પરપ્રાંતીય મજૂરોને વતન જવા માટે મામલતદાર કચેરીનાં ધક્કા ખાવા પડે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!