Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-ગામના પાદરમાં ઘૂસી આવ્યું રીંછ દાંતીવાડાના ડેરી ગામની ઘટના-લોકોમાં ભય …

Share

 

જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ના ડેરી ગામના પાદરમાં રીંછ ઘૂસી આવ્યું હતું…દાંતીવાડાના ડેરી ગામની ઘટના સામે આવી છે…રીંછ લીમડાના ઝાડ પર ચડતા લોકોમાં ભય છવાયો હતો…ઘટના અંગે ગામજનો દ્વારા વન વિભાગના અધિકારીઓને  જાણ કરાઇ છે…અચાનક રીંછ આવતા ગ્રામજનો ભયભીત થયા હોવાની માહિતી મળી રહી છે….

Advertisement

Share

Related posts

ભરૂચ : શાળા સંચાલકોની ફી દ્વારા કરાતી લૂંટ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તાળાબંધી કરવા જતાં NSUI નાં પ્રમુખની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામની પરણીતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા દ્વારા ૮૬ લાખના ખર્ચે અદ્યતન સ્મશાન નવું ગૃહ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!