Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-દિયોદરના વેપારીને ધમકી ભર્યો ફોન કરી ખંડણી માંગી-પોલીસે કરી એક શખ્સ ની અટકાયત…

Share

જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા દિયોદરના વેપારીને ધમકી ભર્યો ફોન કરી ખંડણી માંગી હતી.પરિવારના ફોટા વાયરલ કરવાની ધમકી આપી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી…બલદેવ સાધુ નામના શખ્સે વેપારીના પુત્રનું મેમરીકાર્ડ તેના પાસે છે તેમ કહી તેમાં રહેલા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી..પોલીસે મામલા માં  અરુણ સાધુ નામના આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત.

ProudOfGujarat

ધામણોદ ગામે પિતાને યમસદને પહોચાડનાર પુત્રનેશહેરા પોલીસે પકડી પાડ્યો

ProudOfGujarat

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!