Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-લાખણીની અંબિકા વેલ્ડીંગ વર્ક્સમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાંથી ચોરી કરી..

Share

 
જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ના લાખણીની અંબિકા વેલ્ડીંગ વર્ક્સમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાંથી ચોરી કરી હતી…દુકાનમાં ઘુસ્યા બાદ તસ્કરોએ cctv કેમેરા બંધ કર્યા હતા અને તસ્કરોએ દુકાનમાંથી Lcd ,હોમથીયેટર ,બે કટર મશીન અને રૂ.૧૦૦૦૦ રોકડાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું…ત્યારબાદ તસ્કરો ગેળા હનુમાન મંદીરની દાનપેટી ઉઠાવી ગયા હતા..

Advertisement

Share

Related posts

નવીનીકરણ પામેલ ભરૂચની શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

સુરત : કાપોદ્રાના શોરૂમમાંથી 8 લેપટોપ, 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.72 લાખની ચોરી કરી ફરાર બે ઇસમ ઝડપાયા

ProudOfGujarat

AMC નો મહત્વપૂર્ણ નિર્ણય, કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોમાં સિક્યોરિટી ગાર્ડની હાજરી પણ બાયોમેટ્રીકથી પુરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!