Proud of Gujarat
EducationFeaturedGujarat

રાજશ્રી વિદ્યા મંદિર સ્કૂલ બામલ્લામાં ખાતે ઇન્ટરસ્ટેટ સી.બી.એસ.સી સ્કૂલોના શિક્ષકોની વર્ગખંડ મેનેજમેન્ટ (કેપેસીટી બિલ્ડીંગ )વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઈ અડવાણી

રાજશ્રી વિદ્યા મંદિર સી.બી.એ.સી સ્કૂલ બામલ્લામાં તારીખ 12 અને 13 જુલાઈ 2019ના રોજ ઇન્ટરસ્ટેટ સી.બી.એસ.સી સ્કૂલો ના શિક્ષકો ની વર્ગખંડ મેનેજમેન્ટ (કેપેસીટી બિલ્ડીંગ )વર્કશોપ નું આયોજન થયુ.તેમાં ગુજરાત અને રાજસ્થાન ના 60 શિક્ષકો સંમ્મલિત થયા. સી.બી.એસ.સી તરફથી શ્રી કુશ કુલશ્રેષ્ઠં અને શ્રી ધર્મેશ વ્યાસે શિક્ષકો ને ગાઇડ કર્યા. કાર્યક્રમ ની શરૂઆત સરસ્વતી વંદના અને માં સરસ્વતી વંદન નૃત્ય થી થઇ. રિસોર્સ પર્શન એવા બન્ને મહાનુભાવો એ ખુબ આકર્ષિત અને જરૂરી એકટીવીટીઓ કરાવી શિક્ષકોની બધીજ સમસ્યાઓનો ઊકેલ આપ્યો. તેઓએ શિક્ષકોને પોતાના વિચારો અને સમસ્યાઓ ને રજુ કરવાનો પુરે પૂરો મોકો આપ્યો. રાજશ્રી વિદ્યા મંદિરના આચાર્ય શ્રી આશિષ પગારે અને શાળાના મેનેજમેન્ટ વિભાગે સરસ વ્યવસ્થા કરી અને એકટીવીટી ને લગતા દરેક સામાન ઉપલબ્ધ કર્યા જેથી શિક્ષકોને પૂરતું માર્ગદર્શન મળી રહે. અંતમાં આચાર્ય શ્રી આશિષ પગારે સાહેબે શિક્ષકોને સર્ટિફિકેટ અને આભારપ્રદર્શન કર્યુ.

Advertisement


Share

Related posts

ગુજરાતમા બનતી બળાત્કારની ઘટનાઓ સંર્દભ મહિલા કોંગ્રેસ નુ આવેદન

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભિક્ષુકોનાં મોત થવાથી તે ગરમી અથવા બીમારીથી થવાની શંકા.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે જુગાર રમતી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!