GujaratFeaturedINDIAભરૂચ નવી વસાહતવિસ્તારમાં પડેલ ખાડામાં ટ્રક ફસાઈ જતા દોડધામ મચી હતી….. by ProudOfGujaratJuly 18, 20180114 Share બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સિવિલ રોડ પર આવેલ નવી વસાહત વિસ્તારમાં વરસાદી માહોલ ને કારણે પડેલ ખાડા માં એક ટ્રક ફસાઈ જતા ભારે દોડધામ મચી હતી… ખાડામાં ફસાયેલ ટ્રક ને મહા મુસીબતે સ્થાનિકોની મદદ થી બહાર કાઢવામાં આવી હતી…. Advertisement Share