ભરૂચના સોનેરી મહેલ ઢોળાવ ની ગેબીયન વોલ પરથી 7X કોરીડોરની એન્ટ્રી પર જીલ્લા કલેક્ટરનો મનાઈ હુકમ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ
ભરૂચના સોનેરી મહેલ ઢોળાવ પર પાલિકા દ્વારા બનાવાયેલ ગેબીયન વોલ પરથી રતન તળાવમાં બની રહેલ 7X કોરીડોર માં પ્રવેશ સામે કામચલાઉ મનાઈ હુકમ જીલ્લા...