GujaratFeaturedINDIAઅરવલ્લી_દેવની મોરી ગામે વનવિભાગે પકડ્યો દીપડો… by ProudOfGujaratAugust 12, 20180186 Share જાણવા મળ્યા મુજબ અરવલ્લી શામળાજી પાસે દીપડો પાંજરે પુરાયો હતો..દેવની મોરી ગામે થી વનવિભાગે દીપડો પકડ્યો હતો..૧૫થી વધુ પશુઓનું મારણ કરનાર દીપડો અંતે ઝ કબ્બે આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો… Advertisement Share