જાણવા મળ્યા મુજબ અરવલ્લી ના શામળાજી પાસેની એકલવ્ય મોડલ સ્કુલની 20 વિધાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી..જેના કારણેસ્કૂલના રસોઈ ઘરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્રારા ચકાસણી હાથ હાથ ધરાઈ હતી..સાથે જ રસોઈ માટે વપરાતા તેલ, લોટ બનાવેલી દાળ અને શાકના નમૂના પણ લેવાયા હતા..અને એકલવ્ય સ્કૂલના રસોઈ કોન્ટ્રાક્ટરને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નોટિસ આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે..
Advertisement