Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની વિપીનપાર્કમાં સગર્ભા મહિલા એ ગળે ફાસો ખાઈ જીવન દોરી ટૂંકાવી …

Share

અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં આવેલ વિપીનપાર્ક માં એક સર્ગભા મહિલાએ ગળે ફાંસો ખાઈ લેતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના ગડખોલ પાટિયા વિસ્તારની બીપીન પાર્ક સોસાયટીમાં રહેતા રતનજી મોહનજી રાવતની 21 વર્ષીય સર્ગભા પત્ની સંતોષબેન રાવતે કોઈ અગમ્ય કારણસર ઘરના છતની હુક સાથે સાડી વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ રતનજી રાવત રાત્રે ૧૧ વાગ્યે ઘરે આવતા ઘરનો દરવાજો ખોલી જોતા પોતાની પત્ની સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલત જોતા તેઓએ તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી મૃતક સંતોષબેન ના મૃતદેહને નીચે ઉતારી પોષ્ટ મોર્ટમ રરહે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ જવલનશીલ ઓઇલ ભરેલ ટેન્કર સાથે બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ:આમોદ થી દાંડા તરફ જતા બાઈક સવારનું રોડ પર પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ટ્રાઈબલથી શહેર સુધી – બુધવારે નેત્રંગથી “આદિવાસી અધિકાર યાત્રા” યોજાશે, જન મેદની ઉમટવાના એધાંણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!