Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

Share

મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે છે જેઓએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળે દોરડા વડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી ઘટનાને પગલે તેના પિતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે હિંગલોટ ગામમાં એઇડસ વિશે જાગૃતિ અભિયાન યોજાયું.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં ગાંધીનગર મુકામે યોજાઇ.

ProudOfGujarat

ખેડા : કપડવંજના નિકોલ ગામ ખાતે જય યોગેશ્વર સખી મંડળની બહેનો મસાલાના વેચાણથી આત્મનિર્ભર બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!