Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

Share

ગુજરાતના સૌપ્રથમ અને ગુજરાતના નવમા ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજીનું મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. ક્ષિપ્રા ગણેશ મંદિરનો સાતમો તથા નર્મદા માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ તા.1લી જાન્યુઆરીના રોજ યોજાશે. પાટોત્સવ નિમિત્તે ગણેશયાગ, મહાઆરતી, મહાપ્રસાદી તથા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.રણજિત વાંક રાતે ડાયરાની રમઝટ બોલાવશે. જેનો લાભ લેવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

સુરત ખાતે બહુજન ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દ્વારા સુરત જીલ્લાનાં ઉપપ્રમુખ તરીકે અમિતભાઈની નિમણૂક કરી છે.

ProudOfGujarat

એમ.ઇ.ટી.સ્કુલ દ્વારા અન્નદાન અભિયાન હેઠળ અન્ન ભેગુ કરાયુ…..

ProudOfGujarat

નડિયાદ તાલુકાના સલુણવાટા સીમમાં ફાર્મહાઉસમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!