Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રોટરી ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રાએ શપથ ગ્રહણ કર્યા…

Share

રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રણ શપથ ગ્રહણ વિધિ યોજાઈ હતી.
સુરક્ષિત સેવાકીય આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી ક્લબની મહિલા પાંખ ઈનરવ્હીલ ક્લબના અંકલેશ્વર ચેપ્ટરના મહિલા પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રાની વરણી થઈ હતી. સામાજિક આજે વાત અને ક્લબના સિનિયર મોસ્ટ એવા મીરા પંજવાણી સંધ્યા મિશ્રાને વર્ચ્યુઅલ શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેમની વરણી બદલ તમામે સંધ્યા મિશ્રાને અભિનંદન પાઠવ્યા હતા

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાનાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં હસ્તે ૧૯૬૨ એનિમલ ઈમરજન્સી સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. 

ProudOfGujarat

સાગબારાના પીપલાપાણી ગામે જંગલી જાનવરે બકરાને ફાડી ખાતા ભયનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ઉપ સચિવ નાણા વિભાગ ગુજરાત સરકાર ભગવતસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં મોસાલી સહીત અન્ય શાળા ખાતે પ્રવેશોત્સવ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!