Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ..

Share

અંકલેશ્વરમાં આવેલા પાનોલી જી.આઈ.ડી.સી.માં વહેલી સવારે બજાજ હેલ્થકેર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં અચાનક કેમિકલ માં ફાયર પકડતા ભીષણ આગ લાગી હતી..
વઘુ સૂત્ર માહિતી અનુસાર..વાસુ ભરવાડ ડી પી એમ સી ફાયર ફાઈટર યે જણાવ્યુ હતું કે આજરોજ વહેલી સવારે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ લાગી છે એવી જાણ થતાં તો અમે ઘટના સ્થળે પોહચ્યા તો ત્યા આગ યે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે અમે અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલી જીઆઇડીસી ને બધી ફાયર ની ગાડીઓ બોલાવી ટોટલ ૬ ગાડી બોલાવી ૩:૩૦ કલાક જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદ નસીબે કોઈ ને જાણ હાની નથી થય કપની ને કેટલું નુકશાન થયું છે એ હાલ અકબંધ છે..

Advertisement

Share

Related posts

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

ProudOfGujarat

વલસાડ પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂનો નશો કરી આવતા 2278 લોકોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ભરૂચ સિવિલનાં સફાઈ કામદારોનો પગાર ન થતાં 6 દિવસથી હડતાળ પર ઉતર્યા : આંદોલન ઉગ્ર થવાની પણ ઉચ્ચારી ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!