Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાનોલી જી આઈ ડી સી માં ચા.નાસ્તા ની લારી પર થી ગાંજા નું વેચાણ કરતા શખ્સને હજારોના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો હતો…

Share

 

પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ પાનોલી જી આઈ ડી સી વિસ્તાર માં ચા.નાસ્તા ની લારી ઉપર વનસ્પતિજન્ય ગાંજા નું વેચાણ કરતા સલીમ દિન મહંમદ શેખ રહે ખરોડ ઝાંગડા ફળિયું.અંકલેશ્વર નાઓએને એસ ઓ જી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ઝડપી પાડ્યો હતો…..
પોલીસ ના દરોડામાં કેબીન ની અંદર કાગળ ના પડીકા મ સંતાડેલ વનસ્પતિજન્ય ગાંજા નો ૧ કિલો ૪૫૫ ગ્રામ કિંમત રૂપિયા ૧૦ હજાર ૧૮૫ ના મુદ્દામાલ સાથે આરોપી સલીમ ની એન.ડી.પી.એસ એકટ મુજબ ની કલમો લગાડી અંકલેશ્વર રૂરલ પોલીસે મામલ અંગે ની કાયદેસરની કાર્યવાહી કરી હતી…….
Advertisement

Share

Related posts

તાજેતરમાં રિલીઝ થયેલ ગીત ‘કાલી શર્ટ વાલેયા’ એ 5 મિલિયન પાર કર્યા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસનો કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે નવતર પ્રયોગ…જાણો શું ?

ProudOfGujarat

વાઘોડિયા મા આવેલ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!