Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC ના નોબલ માર્કેટમાંથી શંકાસ્પદ લોખંડ સળીયા ભરેલો ટેમ્પો ઝડપાયો.

Share

અંબિકા ટ્રેડર્સના કમ્પાઉન્ડમાં 1 ભંગાર ભરેલો ટેમ્પો શંકાસ્પદ નજરે પડતા પોલીસે સર્ચ કરતા તેમાંથી એક ઈસમ નાસી છૂટ્યો હતો અને અન્ય એક ઈસમ પકડાયો તેનું નામ જગદીશ ખેતાજી રાજપુરોહિત. અંબિકા ગોડાઉનના કમ્પાઉન્ડમાં લોખંડના સળીયા ભરેલો ટેમ્પો માંગીલાલ રાજપુરોહિત પાસેથી છળકપટ કરી મેળવ્યા હોવાની વિગત સામે આવી. પ્રાથમિક દ્રષ્ટિએ ચોરીના હોવાની આશંકા આધારે 41(1) ડી મુજબ મુદ્દામાલ જપ્ત વધુ પૂછપરછ અને તપાસ પી.એસ.આઈ ગઢવીએ કરી. લોખંડના સળીયા 5815 કિલો કિંમત રૂપિયા 1,16,300 ટેમ્પો 6,50,000 રૂપિયા કુલ 7,66,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લાના યુવાનને હનીટ્રેપમા ફસાવાનો દંપતિનો કારસો નિષ્ફળ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat

નબીપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોટલ આનંદ ના પાર્કિગમાં સમી-સાંજના સમયે એલ.સી.બી પોલીસે ટ્રક સહિત જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!