Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઇન્ડિયા ટ્રેડ સેન્ટરનું ગ્રાઉન્ડ ફલોરનું છત અચાનક ધરાશાયી થયું.

Share

આજરોજ વહેલી સવારે છત ધરાશાયી થયાની ઘટના બનતા અફડાતફડી સર્જાઈ હતી જોકે કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી. આ બિલ્ડીંગ અંકલેશ્વરના બિલ્ડર કિશોર પરમાર દ્વારા વર્ષ 2000 માં બનવવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષની આઠ જેટલી દુકાનની છત ધરાશાય થતા શોપિંગ કોમ્પ્લેક્ષની તમામ દુકાનોના ધંધા રોજગાર પર અસર પડી હતી.

Advertisement

Share

Related posts

સાફ-સફાઈના બણગા ફુંકટી વડોદરા કોર્પોરેશન કાલાઘોડાની જાળવણી પણ ના કરી શકી..!!

ProudOfGujarat

ગોધરા શહેરના વિકાસમાં વધુ એક યશકલગી ઉમેરાઈ”રાજાઇ સ્કેવર”

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત કેસો પૈકી એક ઇસમનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!