Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી મહાકાય અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

Share

આજરોજ અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં અજગર દેખાયો હતો જેને પગલે ખેડૂતોએ જીવદયાપ્રેમી ત્રિકાલ ભાઈને જાણ કરી હતી જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી મહાકાય અજગરને પકડી પાડવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રવિવારે વડોદરામાં 14 મોટા ગરબામાં 3 લાખ ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

ProudOfGujarat

પશ્ચિમ વિસ્તારને જોડતા તમામ માર્ગોનું નવીનીકરણ કરવા ભરૂચ ક્લેક્ટરને રાવ

ProudOfGujarat

કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મર્હુમ મહંદભાઇ ફાંસીવાલાને શોકાંજલી અપાઇ! કોંગી અગ્રણી અહમદભાઇ પટેલ અને અર્જુન મોઢવાડીયા, શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગ્જોએ પ્રાર્થના સભામાં શોકાંજલી અર્પી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!