Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ નિમિત્તે વાહન ચેકીંગ હાથ ધરાયું.

Share

અંકલેશ્વર ખાતે નવા વર્ષની ઉજવણી માટે યુવાધન થનગની રહ્યું છે વિદાય લઈ રહેલા વર્ષના અંતિમ દિન એટલે કે થર્ટી ફસ્ટની ઘણા લોકો ઉજવણી કરતા હોય છે. વિવિધ પાર્ટી પ્લોટ અને હોટલોમાં ઉજવણી કરવામાં આવનાર છે. કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે અને દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ દ્વારા કાપોદ્રા પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે તમામ વાહનોને ચેક કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ફરી એકવાર ચૌટા બજારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

નેત્રંગમાં વેપારી ખેડુત પાસે રૂ.૩૦ નાં ભાવે મણ કેળા લઇ બજારમાં રૂ.૩૦ કિલો વેચે છે.

ProudOfGujarat

ઝઘડીયા ત્રણ રસ્તા નજીક શાળા પાછળ પાર્ક કરીને મુકેલ મોટરસાયકલની થઈ ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!