Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ વિદ્યાલયનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો હતો.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિર સ્થિત કે.એમ.મુન્શી સાંસ્કૃતિક હોલ ખાતે ગટ્ટુ વિદ્યાલયનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમમાં યુપીએલ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર શાન્દ્રા શ્રોફ,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટીના ચેરમેન રાજેન્દ્ર ગાંધી,બિનિતા ચોક્સી અને યોગેશ પેઠકર તેમજ આમંત્રિતો,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ઘોર કળિયુગ આવ્યો, સંબંધોની હત્યા કરવા પર ઉતરી આવ્યા લોકો…

ProudOfGujarat

વલસાડમાં જય જગન્નાથના ગંગનભેદી નાદ ,અમી છાટણા સાથે હરખની હેલી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા માટે રાહતના ખબર, કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!