Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

Share

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી નજીક આવેલ બાકરોલ ચોકડી પાસે આજે એક આશરે ઉંમર ૪૫ થી ૫૦ વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. આ બનાવ સંદર્ભે જ્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ તેનું મોત કેવી રીતે થયું છે તે માટે પી.એમ અર્થે ભરૂચ નગરપાલિકાના દવાખાના ખાતે ખસેડવામાં આવી હતી સાથે આજુબાજુના વિસ્તારોમાં તેના વાલી વારસો કોણ છે, આ યુવાનનું નામ શું છે તે માટે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા નગરના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી પલાયન

ProudOfGujarat

લીંબડી શહેરમાં કોરોના મહામારી વચ્ચે મહોરમની સરકારી ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!