Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ રાજનગરી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે એક તસ્કર સામેના મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની રાજનગરી સોસાયટીમાં રહેતા તેજસ મોદી મકાન બંધ કરી બહારગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી સામાન વેરવિખેર કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા,આ ચોરીની જાણ સામેના મકાન માલીકને થતા તેઓએ શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ કરતા સામેના મકાનની બહાર લગાવેલ સીસીટીવી ચેક કરતા એક તસ્કર નજરે પડ્યો હતો ,જો કે તેજસ મોદી બહારગામથી આવ્યા બાદ જ માલમત્તાની ચોરી અંગે માલુમ પડશે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દાંડિયા બજાર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહો વેટીંગમાં મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ગણપતિ મહોત્સવમાં વીજ કરંટમાં મૃત્યુ પામેલ યુવાનનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : દહેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીક થતાં ધડાકાભેર લાગી ભીષણ આગ… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!