Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ કંપનીના ટ્રાન્ફમરમાં શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રોડની બાજુમાં મુકવામાં આવેલ શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા તાત્કાલિક વીજ કંપનીનો સ્ટાફ દોડી ગયો હતો અને વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો. આ ઘટના અંગે ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા એક ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા,જો કે ફાયર ફાઇટરો પહેલા આગ બુઝાય ગઈ હતી અને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજકોટમાં પૈસા વહેંચણીના CCTV બાદ કાર્યવાહી, મહિલા સહિત 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

ProudOfGujarat

સુરત 108 ઇમરર્જન્સી ના કર્મચારીઓ ની માનવતાભરી ઈમાનદારી….

ProudOfGujarat

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!