Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી આનુસાર અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રમોદકુમાર સિંગના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજિત બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો આવી જ રીતે સોસાયટીના અન્ય મકાનને નિશાન બનાવી રોકડા 8 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિક અરજીતા દેવી જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

વડોદરાની 5 વર્ષીય આરાધ્યા એ એકસાથે બે રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

અંક્લેશ્વર પંથકમાં રમજાન ઈદની ઉત્સાહભર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!