Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને યુપીનાં સામાજિક કાર્યકર અનુરાગ પાંડેની રેલ્વેનાં ઝેડ.આર.યુ.સી.સી માં સભ્ય તરીકે નિમણુક કરાઇ.  

Share

અંકલેશ્વર અને ઉત્તર પ્રદેશમાં સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા અનુરાગ પાંડેને ભાજપ મોવડી મંડળ દ્વારા વેસ્ટર્ન અને પૂર્વીય રેલ્વે વિભાગના ઝેડ.આર.યુ.સી.સી માં સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે.

મૂળ ઉત્તર પ્રદેશના હાલ અંકલેશ્વર ખાતે રહેતા અનુરાગ પાંડે સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપી રહ્યા છે તેઓ કોરોના મહામારીમાં લોકોની વચ્ચે રહી સેવાકીય કાર્યો કરી કપરી પરિસ્થિતિમાં પણ સેવા બજાવવા હંમેશ તત્પર રહે છે તેમને અંકલેશ્વર તેમજ ઉત્તર પ્રદેશમાં સેવાકીય કાર્યો કર્યા  છે, ત્યારે ભાજપ મોવડી મંડળે તેમની સેવાકીય કાર્યને બિરદાવી છે, કેન્દ્રના રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ દ્વારા વેસ્ટર્ન રેલ્વેના ઉત્તર અને પૂર્વીય વિભાગ લખનૌ રેન્જમાં ઝેડ.આર.યુ.સી.સી માં સભ્ય તરીકે નિમણુક કરી છે, અનુરાગ પાંડેએ તેઓની નિમણૂક બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે તેમાં શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા તાલુકાનાં 100 વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો પાક સુકાતા પાણી છોડવાની ખેડૂતોએ કરી માંગ.

ProudOfGujarat

રાજપીપળાની કરજણ કોલોની સરકારી વસાહતમાંથી એલસીબીએ લાખોના જુગાર સાથે પાંચને દબોચી લીધા…

ProudOfGujarat

ઝઘડિયાની સીમમાં પ્રદૂષણ ફેલાવતા ડામર પ્લાન્ટ બાબતે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!