Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસે મોટર સાઇકલ ચોરીનાં વણશોધયેલ બે ગુનાઓ શોધી કાઢયા.

Share

અંકલેશ્વર ડીવીઝનના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ બે મોટરસાઇકલના ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે.

આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી ગુનાના તથા તેના આરોપીઓ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામા આવી હતી. મળતી માહીતી મુજબ, ભરૂચ નાકા ખાતે વાહન ચેકીંગ દરમિયાન એશીયાડ નગર તરફથી નંબર પ્લેટ વગરનું એક ઈસમ નામ અભયભાઈ શૈલેષભાઇ પટેલ,રહે, અંકલેશ્વર ટુ-વ્હીલર સાઈન ગાડી નંબર GJ-16-AQ-5912 જેની કિંમત આશરે રૂ.30000/- હતી જેને લઈને આવતા તેણે રોકી સદર ઈસમ નામ કિરણ કુમાર રણજીતભાઈ વસાવા રહે, અંકલેશ્વર ટુ વહીલર સાઈનના આર. ટી. ઓ માન્ય કાગળો /વાહન માલિકી બાબતે ખરાઈ કરતા શંકાસ્પદ જણાઈ આવતા ટુ વહીલર બાઈકના ચેચીસ તથા એન્જીન નંબર આધારે મોબાઈલ પોકેટ કોપને આધારે સર્ચ કરતા જાણવા મળેલ કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોપીનાથ સોસાયટી રાજપીપલા રોડ પરથી આશરે બે એક મહિના અગાઉ ચોરી થયેલાની માલુમ પડતા આરોપીઓની વધુ સધન પૂછપરછ કરતા 2 જેટલાં ટુ વહીલરની કબૂલાત કરેલ છે જેનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી અર્થે અંકલેશ્વર પોલીસને કેસ સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat

શહેરા : પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૬૮ વિદ્યાર્થીઓને ઘરે જઇને પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

ProudOfGujarat

બાળકો તસ્કરીની વાત વાયુવેગે પ્રસરતા ભરૂચના કેટલાય ગામોમાં સૂચન બોર્ડ લગાવવાની નોબત આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!