Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની નગરપાલિકા કચેરીમાં કોરોના ગાઈડલાઇનનાં ધજાગરા…!!! કર્મચારીઓ જ માસ્ક વગર દેખાયા.

Share

સમગ્ર ભારતમાં કોરોનાનો કાળો કહેર ફરી એક વખત વધવા પામ્યો છે તેવામાં ગુજરાત અને ભરૂચમાં પણ કોરોનાની પરિસ્થિતી વધુને વધુ બગડતી જાય છે ત્યારે શું કોરોના માત્ર કચેરી બહાર જ ફરે છે, નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે ? તેવા પ્રશ્નો અંકલેશ્વર નગર સેવા સદનનાં વાઇરલ વિડીયો પરથી ઉદભવે છે. નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં લોકો પાસેથી માસ્કનો દંડ કરાઇ છે તો બીજી તરફ અંકલેશ્વરમાં નગરપાલિકાનાં કર્મચારીઓ બિંદાસ માસ્ક વગર કચેરીમાં કામ કરે છે ત્યારે પાલિકાના કર્મચારીઓને દંડ કોણ કરશે ? તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : જોલવા ગામે UPL CSR ગ્રામ પ્રગતિ અંતર્ગત બનાવેલ નવનિર્મિત આવાસનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર CRZ અને CVC એ ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવ્યા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!