Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરો ચોરી કરી રહ્યા છે તે ધટનામાં હવે જાણ ભેડુઓ ચોરી કરી રહ્યા છે. જેમાં અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સ નામની દુકાનમાંથી કામ કરતાં નોકરો જ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

માંગરોળના વસ્તાન ગામે દીપડાએ ચાર બકરાનો શિકાર કર્યો.

ProudOfGujarat

રાજકોટ : SGVP માં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે સ્ટેજ પર વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

ProudOfGujarat

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!