Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં કપડાંની દુકાનમાં કપડાં ચોરી કરી ગઠિયો ફરાર…

Share

અંકલેશ્વરનાં પિરામણ નાકા નજીક કપડાંની દુકાનમા ચોરી કરતાં યુવકનો વિડીયો વાઇરલ થયો છે. આ દુકાનમાં કપડાંની ખરીદીનાં બહાને આવેલ યુવકે એક બાદ એક કપડાંની ચોરી કરી રફુચક્કર થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે. આ સમગ્ર ઘટના દુકાનનાં સી.સી.ટી.વી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. દુકાનમાં કપડાં ખરીદી કરવા આવેલ યુવાનને સેલ્સમેન કપડાં જેમ જેમ બતાવતો જાય છે તેમ તેમ તે કપડાંની ચોરી કરતો જાય છે.

અહીં નોંધનીય છે કે ભરૂચ પોલીસ દ્વારા આ પ્રકારનાં ચોરીનાં કેસમાં સખત કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કેસમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ચોરી કરતો ગઠિયો પોતાના જીન્સમાં કપડાની ચોરી કરી \સંતાડયા છે તો બીજી તરફ એવ પણ સવાલો ઉઠયા છે કે દુકાનદારને તેના શો રૂમમાં આવતા-જતાં લોકોની તલાશી લેવાની આવશ્યકતા છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના બુરી ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

ProudOfGujarat

સુરતમાં હવામાનની અસરથી રોગચાળાનો કહેર

ProudOfGujarat

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!