Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : પાનોલી ખાતે આવેલી જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપનીનાં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

Share

અંકલેશ્વર પાનોલી ખાતે આવેલ જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપની દ્વારા સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં આવેલ જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપનીના સ્થાપના દિન નિમિત્તે રેડક્રોસ બ્લડ બેંકનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીનાં 150 થી વધુ કામદારોએ રકતદાન કર્યું હતું.

Advertisement

અહીં નોંધનીય છે કે કોરોના મહામારીમાં બ્લડની વધુ પડતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને જે.બી કેમિકલ કંપનીનાં ડાયરેકટર દ્વારા સ્થાપના દિનનાં અવસર પર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.


Share

Related posts

ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને બનાવાયા દિલ્હીના પોલીસ કમિશનર

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ સભા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ થયા કોરોનાનાં શિકાર ?? જાણો કયાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!