Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી GIDC કંપની બહારથી ચોરાયેલી બાઇક સાથે વાહન ચોરને ઝડપી લીધો હતો.

Share

અંકલેશ્વર પાનોલી GIDC માં આવેલી સલ્ફર મિલ્સ કંપની નજીક પાર્ક કરેલી બાઈકની ચોરી કરીને કોઈક ચોરો લઈ ગયા હતા. જયારે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન હવા મહેલ બ્રીજ પાસે બાઇક લઈને જતો બીરૂ બલીરામ નિશાડ રહેવાસી સંજાલી અંકલેશ્વરને ઝડપી લઈ ચોરીની બાઇક કબ્જે કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

આમોદ માં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી

ProudOfGujarat

ભરૂચ નગરમાં જંબુસર બાયપાસ વિસ્તારમાં ભર બપોરે ફાયરિંગ થતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં બોર્ડની ૨ લાખથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!