Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આવેલાં ઝુંપડાઓમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં ઝુંપડાઓમાં આગ લાગતાં શ્રમિકો ભારે ચિંતામાં મુકાય ગયા હતા. જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આગ લાગતાં શ્રમજીવીઓનાં ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં શ્રમિકો ઝુંપડામાં વસવાટ કરતાં હોય છે ત્યારે આજે ઝુંપડાઓમાં કોઈ કારણસર આગ લાગી હતી જેના પગલે સમગ્ર ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા અને શ્રમિકો ઘર વિહોણા બન્યા હતા. આગ લાગતાં જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

ProudOfGujarat

ટવીટરમાંથી ઈલોન મસ્કે 50 % કર્મચારીઓને કર્યા છૂટા, જણાવ્યું આ કારણ.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે એસ.આર.પી. જવાનોને કોવિડ-19 રસી મૂકવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!