Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : બાઇક પર આવેલા તસ્કરો રિક્ષા ચોરી ફરાર, સમગ્ર ઘટના સી.સી.ટી.વી. માં કેદ.

Share

ભરૂચ જીલ્લામાં અવારનવાર મિલકત સંબંધી ગુનાઓની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાય છે જેમાં તાજેતરમાં અંકલેશ્વર વિસ્તારમાં બાઇક પર આવેલા તસ્કરો રિક્ષા ચોરી ફરાર થયાનો મામલો સામે આવ્યો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરનાં નવીનગરી વિસ્તારમાં એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પાર્ક કરી હતી આ રિક્ષાને બાઇક પર આવેલા બે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયાનો સી.સી.ટી.વી. ફૂટેજ મળી આવ્યા છે. અંકલેશ્વર પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજનાં આધારે તસ્કરોને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

અમદાવાદના મણિનગર નજીક ગાંધીનગર – મુંબઈ વંદે ભારતને નડ્યો અકસ્માત.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!