Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નાંગલ હજાત ગામે વોચ ગોઠવી એક્ટિવા સ્કુટર પર વિદેશી દારૂ લઈને જતા બુટલેગરને ઝડપી લીધો હતો.

Share

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પોલીસ અધિકારીઓને મળેલી બાતમીના આધારે નાંગલ હજાત ગામ ખાતે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે.તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી દરમિયાન એક્ટીવા સ્કુટર લઇને આવેલા યુવાનને રોકી તપાસ કરતા તેના થેલામાંથી 236 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 23,600/- મળી આવ્યા હતા. જોકે પોલીસ આવે તે પહેલા દશરથ વસાવા રહેવાસી હજાત ગામ ફરાર થઈ ગયો હતો. જ્યારે અજય વસાવા નામનો યુવાન ઝડપાયો હતો જોકે પોલીસે 39000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર દશરથ વસાવાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં ટીપી 13 ફુલવાડી વિસ્તારમાં કોર્પોરેટરોને જાણ કર્યા વગર ડમ્પિંગ સાઈડ બનાવતા ભારે વિરોધ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા સરદારને પુષ્પાજંલી અપાઈ

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામની સીમમાંથી આશરે 10 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિનો અજગર પકડવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!