Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત બગીચામાં લગાવેલી લોખંડની ગ્રીલ અજાણ્યો વ્યક્તિ તોડતો વિડીયો વાઇરલ…

Share

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બાગમાં લગાવેલ લોખંડની ગ્રીલ એક વ્યક્તિ દ્વારા તોડવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે જોકે ધોળે દિવસે નગરપાલિકા સંચાલિત બાગની લોખંડની ગ્રીલ તોડી ચોરી કરી રહ્યો હોવાની ચર્ચાઓનાં પગલે નગરપાલિકા તંત્રએ પણ તપાસનો દોર શરૂ કર્યો હતો.

બનાવની મળતી માહિતી અનુસાર બાગમાં એક વ્યક્તિ કયા કારણોસર આ ગ્રીલ તોડી રહ્યો છે તે અંગેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે સોશિયલ મીડિયા ઉપર ફરતા મેસેજ પ્રમાણે આ વ્યક્તિ દ્વારા ગ્રીલ તોડી લોખંડની ચોરી કરવામાં આવી રહી છે. જોકે નગરપાલિકાના બગીચામાં લોખંડની ગ્રીલની ચોરી થઇ રહી હોવાના અહેવાલો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા અંકલેશ્વર નગરપાલિકાએ સમગ્ર વાયરલ વીડિયોમાં તપાસનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

વાઘોડિયા :વહીવટી તંત્ર એકશનમા,વાઘોડિયા થી વડોદરા તરફ જતા ફોરલેન રોડની આજુબાજુના દબાણો દૂર કરાયા…

ProudOfGujarat

સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ નવ વસાહત પ્રાથમિક શાળામાં તસ્કરોનો તરખાટ..!

ProudOfGujarat

અંકલેશ્વર – જ્યોતિ ટોકીઝ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!