પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ.13-11-19ના રોજ દઢાલ ગામની અમરાવતી ખાડી નજીક અંકલેશ્વરની નવીનગરી માં રહેતા રણવીરસિંહ હિમંતસિંહ ચૌધરી જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે ઈસમ ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કાર્ય હતા.તે દરમિયાન તાલુકા પોલીસે સર્વોદય નગરમાં રહેતા ફૈયાઝ હુસેન શેખ અને વિષ્ણુ અરવિંદભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement