Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા 48 પર બાકરોલ બ્રિજ નજીક હિટ એન્ડ રન..

Share

– અજાણ્યા ટ્રક ચાલકે સાયકલ સવાર કામદારને ઉડાવી ફરાર..ઇજાગ્રસ્ત સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત..

અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના બની હતી જેમાં અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર બાકરોલ બ્રિજ નજીક ટ્રક ચાલકે મોટરસાઈકલને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતું.

બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર આવેલ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થતા મોટરસાયકલ ચાલકને ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક રોડ ઉપર ફંગોળાઇ ગયો તો અને તેનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. અકસ્માતના પગલે આસપાસના ટોળે-ટોળા એકત્ર થયા હતા અને બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવવાની અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટરસાયકલ ચાલક મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

શહેરાની મામલતદાર કચેરી ખાતે ભારે ગરમીને લઇ પીવાના પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા

ProudOfGujarat

ભરૂચનું સાંઈ સરકાર ગ્રુપ બ્લડ ડોનેટ કરી લોકોની વ્હારે આવ્યું.

ProudOfGujarat

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!