Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

Share

અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરી ખાતે ગઈ મધ્યરાત્રીએ એકાએક આગ લાગતા કેટલાક મહત્વના દસ્તાવેજોને આગ ભરખી ગઈ હોવાની જાણકારી અત્રે પ્રાપ્ત થઈ છે.

મળતી જાણકારી મુજબ અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરીમાં મોડી રાત્રીના અચાનક આગ ફાટી નીકળતા આ કચેરીના કેટલાક અગત્યના દસ્તાવેજો આગમાં ખાખ થયા હતા. આ બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે લશ્કરો દોડી આવી બેકાબુ આગને કાબૂમાં લીધી હતી. આ લખાય છે ત્યાં સુધી આગ લાગવાના કારણો જણાયા નથી. આગ લાગવાનું રહસ્ય અકબંધ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ફીચવાડા ગામનાં કોરોનાગ્રસ્ત ઇસમનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓના સાર્વત્રિક હિતને જોતા પરીક્ષા સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

સુરત પાલિકાની સીટી બસમાં ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!