Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ના દઢાલ ગ્રીવેલી સોસાયટીમાં 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે આવેલ ગ્રીવેલી સોસાયટી ના મ.નં 105 માં રહેતી જાગૃતિબેન ગોવિંદ ભાઈ રાઠવા ઉ.વ 18 વર્ષ 4 માસ નાની એ ગત રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જતા તેને અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હોસ્પિટલમાં હજાર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી..!!

હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે મૃતક જાગૃતિ બેન ના પિતા ગોવિંદ ભાઈ રાઠવા ની ફરિયાદ ના આધારે મૃતક ની લાશનો કબ્જો લઇ તેને પી.એમ અર્થે ખસેડી મામલા અંગે ની વધુ તપાસ હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

ભરૂચના યોગી પટેલે જન્મદિન નિમિત્તે મંદિરોમાં લાઉડસ્પીકરનું દાન કરવાનું લીધો સંકલ્પ.

ProudOfGujarat

યાત્રાધામ શામળાજી બન્યું કૃષ્ણમય, ઠેર ઠેર કાન્હાના ભજનનો ગૂંજ, મટકીફોટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

પંચમહાલમાં આગામી લોકસભાની ચુંટણીને લઈ કોંગ્રેસ પક્ષમાં બેઠકોનો દોર શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!